Read more
નરસિંહ મેહતાના ભજનની લિરિક્સ બુક | Narsinh Maehta Prachin Bhajan Lyrics Ebook
નરસિંહ મેહતાના ભજનની ચોપડી બુક Narsinh Mehta na Bhajan ni Chopadi PDF Book. Here you can find all hits desi prachin bhajan prabhatiya kavita Lyrics Book Narsi Mehta. By using mobile phone or computer you can download a to z Narsinh maheta bhajan PDF Ebook.
About Lyrics book:
Ebook Title: Narsinh Mehta Prachin Bhajan Lyrics Book 1
Lyrics: By Narsinh Maheta
Book Types: Lyrics PDF Ebook
Lyrics Language: Gujarati
Total Lyrics Songs: 51
Total Ebook Pages: 63
Collection By: www.gujaratisongslyrics.in
Ebook Title: Narsinh Mehta Prachin Bhajan Lyrics Book 1
Lyrics: By Narsinh Maheta
Book Types: Lyrics PDF Ebook
Lyrics Language: Gujarati
Total Lyrics Songs: 51
Total Ebook Pages: 63
Collection By: www.gujaratisongslyrics.in
The List of Narsinh Mehata Bhajans Book
મિત્રો જો તમે જુના પ્રાચીન ભજન ગાવાના અને સાંભળવાના શોખીન હોય તો નીચે તમને નરસિંહ મેહ્તા દ્વારા લખાયેલા પ્રાચિન દેસી જુના પ્રભાતિયા ભજનના લિરિક્સ PDF File આપેલા છે તને તમારા મોબાઇલમા તેને Download કરીને વાચી શકો છો.
01 જાગને જાદવા કૃષ્ણ ગોવાળીયા
02 વૈષ્ણવ જન તો તેને રે કહિયે
03 ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા
04 બાનાની પત રાખ પ્રભુ
05 વ્હાલા અખંડ રોજી હરિના હાથમાં
06 વાલા જાગોને જદુપતિ નાથજી
07 રોજ સવારે વેલા જાગી
08 પરભાતે રવિ ઉગતા પેલા
09 શાંતિ પમાડે તેને સંત કહીએ
10 મારી હૂંડી સ્વીકારો મહારાજ રે
11 ભોળી રે ભરવાડણ હરીને
12 ભુતળ ભક્તિ પદારથ મોટુ
13 પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા
14 નીરખને ગગનમાં કોણ ઘુમી રહ્યો
15 નારાયણનુ નામ જ લેતા
16 નાનુ સરખુ ગોકુળીયુ મારે
17 નાગર નંદજીના લાલ
18 જશોદા તારા કાનુડાને વાર
19 ધ્યાન ધર હરીતણુ અલ્પમતિ આળસુ
20 તમારો ભરોસો મને ભારી
21 જ્યા લગી આત્મા તત્વ ચિન્યો નહી
22 જે ગમે જગત ગુરૂ દેવ જગદીશને
23 આશા ભર્યા તે અમે આવીયા
24 જાગીને જોઉ તો જગ દિસે નહી
25 પઢો રે પોપટ રાજા રામના રે
26 વેણલા રે વાયા કાનુડા વેણલા
27 વા વાયાને વાદળ ઉમટ્યા
28 અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ
29 અમે મહિયારાં રે ગોકુળ ગામનાં
30 શેરી વળાવી સજ્જ કરું ઘરે આવોને
31 સફળ થયાં નાથને નીરખી
32 આજ વૃંદાવન આનં દસાગર
33 આજની ઘડી તે રળિયામણી
34 ઊંચી મેડી તે મારા સંતની રે
35 એવા રે અમો એવા રે એવા
36 કાનજી તારી મા કહેશે પણ અમે
37 કેસરભીનાં કાનજી
38 ગિરિ તળેટી ને કુંડ દામોદર
39 ગોરી તારાં નેપુર રણઝણ
40 ગોરી તારે ત્રાજૂડે રે
41 ચાંદની રાત કેસરિયા તારા
42 ચાલ રમીએ સહિ મેલ મથવું
43 જળકમળ છાંડી જાને બાળા
44 ધ્યાન ધર, નેત્રમાં નાથ છે
45 નાચતાં નયન-નયણાં મળ્યાં
46 આજ મારાં નયણાં સફળ થયાં
47 પાછલી રાતના નાથ પાછા
48 પ્રાતઃ હવું પ્રાણપતિ
49 પ્રેમરસ પાને, તું મોરના પિચ્છધર
50 બાપજી પાપ મેં કવણ કીધાં હશે
51 માલણ લાવે મોગરો રે